"લેટ કિડ્સ બી કિડ્સ" - અશિષ્ટ વાલીઓ સામે નવી ઝુંબેશ
Socceroos coach Ange Postecoglou Source: AAP
મૉટે ભાગે બાળકોને સારા અને સાચા વર્તનની શિખામણ આપતા વાલીઓનો હવે વારો છે, પોતાનીજ સલાહ પર અમલ કરવાનો. રમતની ઉત્તેજના માં શિષ્ટાચાર ના જાળવતા વાલીઓ સામે નવી ઝુંબેશ.
Share




