ચાલો મળીએ 97 વર્ષ ના કથક નૃત્યકાર ધરમશીભાઈ ને

Source: Dharamshi shah
વિશ્વ નૃત્ય દિવસ નિમિત્તે આપની મુલાકાત કરાવું કથક પ્રેમી ધરમશીભાઈ શાહ થી. ધરમશી શાહ 97 વર્ષ ની જૈફ વય ધરાવે છે છતાંય તેઓ એટલી જ સહજતા થી કથક શીખવાની ઈચ્છા ધરાવનાર કોઈપણ વ્યક્તિ ને કથક શીખવાડે છે. તેમના કથક પ્રત્યે ના પ્રેમ અને તેના પ્રસાર માટે ના કર્યો ને કારણે તેઓ નું નામ ભારત ના સૌથી મોટી વય ના શાસ્ત્રીય નૃત્ય શિક્ષક તરીકે લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં નોધાયું છે.
Share




