લિબરલ ઉમેદવાર માઈકલ બેકવિથ કહે છે "કેમ છો ?"

Source: nsw.liberal.org.au
ભારતીય સમુદાય ની બહોળી વસાહત ધરાવતા પેરામેટ્ટા મતક્ષેત્ર ના લિબરલ પક્ષ ના ઉમેદવાર માઇલક બેકબિથે ગુજરાતી સમુદાયને સ્પર્શતા વિવિધ પ્રશ્નો ના નિરાકરણ માટે તેમની યોજનાઓ અંગે હરિતા મહેતા સાથે વાત કરી હતી.
Share




