રંગો થી પ્રેમ કરો અને સ્વસ્થ રહો

Source: Getty Images
સુજોક સારવાર પદ્ધતિ એ હાલમાં પ્રચલિત થયેલ કોરીયન સારવાર પદ્ધતિ છે. આ પદ્ધતિ નો એક ભાગ છે કલર થેરેપી . આ થેરેપી માં વિવિધ રોગો ની સારવાર માટે શરીર ના જુદા જુદા ભાગ માં અલગ અલગ રંગ નું ટપકું કરવા માં આવે છે. આ અંગે વધુ વિગતો માટે હરિતા મહેતા એ સુજોક પ્રેકટીશનર નિવૃત્તિ પંડ્યા ની લીધેલ મુલાકાત
Share




