એશિયન - ઓસ્ટ્રેલિયન્સને જાતિવાદી ભેદભાવનો અનુભવ

Source: SBS
એક સર્વેના તારણ પ્રમાણે જાન્યુઆરીથી ઓક્ટોબર 2020 દરમિયાન 80 ટકા જેટલા એશિયન - ઓસ્ટ્રેલિયન્સને ઓછામાં ઓછી એક વખત જાતિવાદી ભેદભાવની પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ સામાજિક એકતા વધે તે માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા હોવા છતાં પણ માઇગ્રન્ટ્સ માટેની યોજનાઓમાં ઘટાડો થયો છે.
Share




