ઓસ્ટ્રેલિયામાં ગર્ભપાત કરાવી ચૂકેલ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા જોતા યુનિવર્સિટીમાં સેક્સ એજ્યુકેશન અનિવાર્ય લાગે છે. અનેક દેશોમાં સેક્સ એજ્યુકેશનનો અભાવ છે ત્યારે એ દેશોથી ઓસ્ટ્રેલિયા ભણવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ આપવાની જવાબદારી કોણ લે?
Share






