ભારતનાં 'Hugging Saint' તરીકે ઓળખાતાં માતા અમૃતાનંદમયીદેવી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે

Jelam Hardik speaks with Philip Howard Source: SBS Gujarati
લખો લોકોને ભેટીને મળતાં, અનેક સેવાકાર્યો માટે યુનાઇટેડ નેશન્સમાં પણ સન્માનિત ભારતનાં માતા અમૃતાનંદમયીદેવી, અમ્મા, જેમને મળવા સિડનીમાં ભારતીયોની સાથે વિદેશીઓ પણ કતારમાં ગોઠવાઈને રાહ જોતા હતા,એમની સાથેના પોતાના અનુભવની વાત કરે છે ઑસ્ટ્રેલિયાના ફિલિપ હાવર્ડ જેલમ હાર્દિક સાથે..
Share