** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ લેવી.
મોબીલિટી એરેન્જમેન્ટ ફોર ટેલેન્ટેડ અર્લી પ્રોફેશનલ્સ સ્કીમ MATES (સબક્લાસ 403) વિઝા અંતર્ગત ભારતીય સ્નાતકો 2 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહી અને નોકરી કરી શકે છે. વિઝા માટે 1લી નવેમ્બરથી બેલેટ જમા કરાવી શકાશે. વધુ માહિતી અહેવાલમાં મેળવો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.







