SKIP TO MAIN CONTENT

ભારતીયમૂળના બે યુવાનોના ડૂબવાથી મૃત્યુ, સમુદાય પીડિત પરિવારને સહયોગ આપવા એકજૂટ થયો

Never Never river drowning
Sachin Khillan (L) and Sahil Batra tragically drowned in an accident at the Mid North Coast of NSW last weekend. Sunita Kalkal (inset) started a crowdfunding campaign to support the families and raised over $140,000. Credit: Supplied by Sunita Kalkal

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Vrishali Jain

Presented by SBS Gujarati

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ન્યૂ સાઉથ વેલ્સના નેવર નેવર રીવર ખાતે બે ભારતીય મૂળના યુવકો ડૂબી જતા તેમનું મૃત્યુ થયું છે. આ ઘટના ઓસ્ટ્રેલિયા ડે લોંગ વીકેન્ડ દરમિયાન બની હતી. પરિવારને સહયોગ આપવા ફંડ ઉઘરાવવામાં આવી રહ્યું છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now