દિલ્હીમાં જાહેર થઇ આરોગ્ય કટોકટી

Morning smog envelops the skyline on the outskirts of New Delhi, India, Friday, Oct. 20, 2017.(AP Photo/Altaf Qadri) Source: AP
ભારતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ શહેરમાં પ્રદુષણને પગલે આરોગ્ય કટોકટી જાહેર થઇ છે. સ્કૂલ - કોલેજો બંધ રાખવાની ફરજ પડે તેટલી હદે પ્રદુષણ નોંધાયું છે. જનજીવન પર પડી રહેલ અસર વિષે હિરેન મહેતાનો રિપોર્ટ.
Share




