આવો મળીએ ગુજરાતના "સ્પાઈડર મેન"ને
Dhruv Prajapati Source: Dhruv Prajapati
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ધ્રુવ પ્રજાપતિએ કરોળિયાની નવી છ પ્રજાતિઓ શોધી અનોખી સિદ્ધિ મેળવી છે. તેમને સેન્ચ્યુરી એશિયા તરફથી યન્ગ નેચરાલિસ્ટ 2016નો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. હરિતા મહેતાની ધ્રુવ પ્રજાપતિ સાથે મુલાકાત
Share