ભારતીય મેરાથોન રનર આદિત્ય રાજે તાજેતરમાં જ વર્લ્ડ મેરાથોન ચેલેન્જ અંતર્ગત સાત દિવસમાં તમામ સાતેય ખંડમાં સાત મેરાથોન દોડવાનો કિર્તીમાન સ્થાપ્યો હતો. તેણે પોતાનું લાંબા સમયનું સ્વપ્ન જ પૂરું નથી કર્યું પરંતુ આ સિદ્ધી મેળવનાર પ્રથમ ભારતીય બનવાનું બિરુંદ પણ હાંસલ કર્યું છે. SBS Gujarati સાથેની વાતચીતમાં તેણે મેરાથોન દોડવાના અનુભવોને યાદ કર્યા હતા.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






