સુરતના જાણીતા તબીબ ડૉ. દિલીપ મોદી તાજેતરમાં જ એમનાં 1905 મુક્તકો માટે લિમ્કા બુક ઑફ રેકોર્ડઝમાં સ્થાન પામ્યા છે. જેલમ હાર્દિક સાથેની વાતચીતમાં તેઓ યાદ કરે છે ગઝલ અને કાવ્યના આ નોખા પ્રકાર 'મુક્તક' સાથેની એમની મૈત્રીભરી મુસાફરી..
Share
LIVE, FREE and EXCLUSIVE
Dr Dilip Modi Source: Dr Dilip Modi
Published
Updated
By Jelam Hardik
Source: SBS
Share this with family and friends
