ભારતીય મૂળના મહિલાને 8 વર્ષ સુધી ગુલામની જેમ રાખવાના કેસમાં ઓસ્ટ્રેલિયાના દંપત્તિને જેલની સજા

Khandasamy (left) and Kumuthini Kannan (AAP Image/James Ross) Source: AAP
મેલ્બર્ન સ્થિત દંપત્તિ પર ભારતથી આવેલા મહિલાને 8 વર્ષ સુધી ગુલામની જેમ રાખવાનો ગુનો નોંધાયા બાદ વિક્ટોરીયન સુપ્રિમ કોર્ટે સજા સંભળાવી. તે મહિલાને કામ બદલ દૈનિક માત્ર 3 ડોલર આપવામાં આવતા હોવાનો ખુલાસો.
Share