મેલ્બર્ન કપ: વૈભવ અને વિવાદોના કારણે ચર્ચામાં

Source: AAP
મેલ્બર્ન કપ ઓસ્ટ્રેલિયાની સૌથી પ્રખ્યાત ઘોડાઓની રેસ છે. આ રેસ મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કરે છે પરંતુ, રેસિંગ ઉદ્યોગના વલણ તથા ઘોડાઓ સાથે કરવામાં આવતા વ્યવહારના કારણે ઘણા વિવાદો પેદા થયા છે. વધુ વિગતો મેળવીએ અહેવાલમાં.
Share