Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

સમય સાથે વધુને વધુ ઘાતક બનતું એવરેસ્ટ પર્વતારોહણનું વ્યાપારીકરણ

For internal training purposes only

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Essam Al_Ghalib

Presented by Sushen Desai

Source: SBS


Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


માઉન્ટ એવરેસ્ટ સર કર્યાની 73મી વર્ષગાંઠે રેકોર્ડબ્રેક 494 પરમિટ અને 900થી વધુ લોકોના ટોચ પર પહોંચવાને કારણે પર્વત પર ભયજનક ભીડ જામી છે. દુનિયાનો આ સૌથી ઊંચો પર્વત હવે વધુ પડતો વ્યાપારી બની રહ્યો છે, જે સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ પર્વતારોહણના અનુભવ વગરના લોકોને પણ ખેંચી લાવે છે. પણ ટોચ પર પહોંચવું એ તો માત્ર અડધી જ ચેલેન્જ છે, અસલી અને જીવલેણ ખતરો તો 'ડેથ ઝોન' ની ભીડમાંથી હેમખેમ નીચે ઉતરવામાં રહેલો છે

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now