અનેક કારણોસર ઓસ્ટ્રેલિયન પુરુષોમાં એકલતા અનુભવવાની સ્થિતિનું પ્રમાણ વધી રહ્યું છે. આ પાછળ ના કારણો અને આ સ્થિતિને કેવીરીતે ઉકેલી શકાય તે જાણવું જરૂરી બની જાય છે
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.