Migration story - મૃગેશ સોની
SBS Gujarati
ગુજરાતીઓના વસવાટના અનુભવોની આ શ્રેણી છે. નવા દેશમાં નવી શરૂઆત કરી, સફળતાથી સેટલ થતા ગુજરાતીઓમાં આજે પ્રસ્તુત છે મૃગેશ સોનીની માયગ્રેશન સ્ટોરી. સાધારણ પરિસ્થિતિથી શરૂઆત કરી મૃગેશભાઈ આજે એક સફળ બીસનેસના માલિક છે . તેમણે કરેલ સંઘર્ષ માંથી જે કઈ શીખ્યા, તે હવે બીજાની મદદમાં વાપરે છે .
Share