ભારતની લોકસભા ચૂંટણીનું ટાઇમટેબલ આવી ગયું છે અને ઓસ્ટ્રેલિયાની ફેડરલ ચૂંટણીઓ પણ ખાસ દૂર નથી એટલે ગેરમાર્ગે દોરતી અને અનધિકૃત જાહેરાતો પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. ટૂંક ભવિષ્ય માટે દસ દિવસ પછી યોજાવનાર NSW રાજ્યની ચૂંટણીમાં ગેરમાર્ગે દોરતી અને અનધિકૃત જાહેરાતોની સંખ્યા પર ચિંતા વ્યક્ત થઇ રહી છે.
Share






