અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં પાછલા પચાસ વર્ષનું સૌથી વિનાશક વાવાઝોડું
People in Houston wait after being evacuated Source: AAP
વિનાશક વાવાઝોડા અને અતિવૃષ્ટિને પગલે અમેરિકાના ચોથા સૌથી મોટા શહેર હ્યુસ્ટનની કામગીરી તદ્દન ઠપ્પ થઇ ગઈ છે. આશ્રય કેન્દ્રમાં આવેલ હજારો લોકોને પહોંચી વાળવા ટેક્સસ રાજ્ય સરકાર મથી રહી છે. આ ઐતિહાસિક વાવાઝોડાથી કરોડો ડોલરના નુકસાનનો અંદાજ મુકાયો છે.
Share




