મારી ઓસ્ટ્રેલિયન દિવાળી - મોહિની મહેતા
Staff at NSW Parliament house celebrating Diwali Source: Mohini Mehta
મોહિની મહેતાએ તેમની નોકરીના સ્થળ NSW સંસદભવન માં પહેલ- વ્હેલા દિવાળીની ઉજવણી કરવાનું નક્કી કર્યું ત્યારે તેમને અંદાજ પણ ન્હોતો કે દેશ વિદેશના લોકો આટલા ઉત્સાહ થી તેમાં જોડાશે અને દર વર્ષે દિવાળીની રાહ જોશે .
Share