ફાયર હોર્સના વર્ષમાં સિડનીમાં ચાઇનીઝ ઇતિહાસ સંગ્રહાલય જીવંત બન્યું

ANTHONY ALBANESE CHINESE MUSEUM OPENING

Member for Reid, Sally Sitou hands out Chinese red envelopes in Haymarket following the official opening of the Museum of Chinese in Australia in Sydney, Sunday, February 22, 2026.(AAP Image/Sitthixay Ditthavong) NO ARCHIVING Source: AAP / Sitthixay Ditthavong/AAPIMAGE

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં ચાઇનીઝ લોકોના ઇતિહાસને સમર્પિત ન્યૂ સાઉથ વેલ્સનું પહેલું મ્યુઝિમ સિડનીના ચાઇનાટાઉનમાં ખુલ્યું છે. ઓસ્ટ્રેલિયામાં મ્યુઝીયમ ઓફ ચાઇનીઝ ઇન ઓસ્ટ્રેલિયા, જે ઓસ્ટ્રેલિયાના કેટલાક પ્રારંભિક સ્થળાંતર કરનારાઓને સમર્પિત કરે છે અને દેશમાં ચાઇનીઝ ઇતિહાસ અને સંસ્કૃતિનું જતન કરે છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now