NAPLANનાં પરિણામો આંખો ઉઘાડનારાં - શિક્ષણ મંત્રી

Children sit in a classroom during a lesson at Stafford State School in Brisbane. Source: AAP
આ વર્ષની NAPLANનો વાર્ષિક અહેવાલ લોકો માટે આંખો ઉઘાડનારો છે, જેના મુજબ વાંચવા અને લખવાની આવડતમાં વિદ્યાર્થીઓનાં પરિણામો બગડી રહ્યાં છે. જોકે અન્ય દેશના મૂળનાં બાળકો spelling કસોટીમાં રાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ ક્રમાંક મેળવી રહ્યાં છે.
Share