કોઈ કૃત્રિમ ભપકા વગર ના પારંપરિક ગરબા - નવરાત્રી કલ્ચરલ ગ્રુપ
Hemal Joshi (centre) at the NCG Garba 2013.
કોઈ વ્યાપારી સંસ્થા ની સંડોવણી વગર , જાહેરાતો મુક્ત , કોઈ ફિલ્મી ભપકા વગર ના પારંપરિક ગરબા એ નવરાત્રી કલ્ચરલ ગ્રુપ નો મુખ્ય ઉદેશ્ય છે . ચાર દાયકા થી તેઓ આ અડગ અંદાજ ને વળગી રહ્યા છે .
Share




