કરોડોને ખર્ચે આખા ઓસ્ટ્રેલિયાને હાય સ્પીડ ઈન્ટરનેટ પહોંચાડવાના વચનો આપ્યા પછી NBN અને રિટેલર્સ વચ્ચે ફી વિવાદ ઉભો થયો છે, જેને પગલે કેટલાક ગ્રાહકોને નિમ્ન સ્તરની સેવાથી કામ ચલાવવું પડી રહ્યું છે. તમારો NBN નો અનુભવ કેવો રહ્યો ?