NSWમાં અમલમાં આવી રહેલા ગ્રાહક સુરક્ષાના નવા કાયદા

Multicultural media briefing at NSW Parliament house on 25th Sept 2018. Source: SBS Gujarati
NSW મલ્ટિકલચરલિઝમ મિનિસ્ટર રૅ વિલિયમ્સે 25મી સપ્ટેમ્બરના પત્રકારો સાથે કરેલી એક બેઠકમાં ન્યુ સાઉથ વૅલ્સના બહુસાંસ્કૃતિક સમાજને ફાયદારૂપ કેટલાક ગ્રાહક સુરક્ષાના નવા કાયદા અંગે વાત કરી હતી. એમાંના એક મહત્વના બદલાવમાં ગિફ્ટ કાર્ડસની સમાપ્તિની સમય મર્યાદા વધારીને ત્રણ વર્ષ કરવામાં આવી છે.
Share




