ઉન્નતિને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું : "ઓસ્ટ્રેલિયન નાગરિક બન્યા બાદ તમે કઈ ક્રિકેટ ટિમને સપોર્ટ કરશો?"

Unnati Patel on becoming an Australian citizen Source: SBS Gujarati
ઓસ્ટ્રેલિયન સિટિઝનશીપ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે, હાલમાંજ ઓસ્ટ્રેલિયન નાગરિક બનેલા મેલબર્નના ઉન્નતિ પટેલે તેમનો અનુભવ એસ બી એસ ગુજરાતી સાથે વહેંચ્યો
Share