હવે સ્ટેશનરી વાવો અને છોડ ઉગાડો!
Source: Jalebi, Renuka Shah
રેણુકા શાહ દ્વારા કાગળ અને પેન્સિલને ઉગાડીને નાના છોડ ઉગાડવાનો અનોખો કાર્યક્મ શરુ કરવામાં આવ્યો છે, જેનું નામ છે જલેબી. પર્યાવરણને પરત આપવાના ઉદેશથી શરુ કરાયેલ આ કાર્યક્રમ માટે બનાવવામાં આવતા કાગળ હોઝિયરીમાંથી અને પેન્સિલ છાપાના કાગળથી બનાવાય છે. આ દિલચસ્પ કાર્યક્રમ અંગે રેણુકા શાહ સાથે હરિતા મેહતાની મુલાકાત
Share