વીજળી-ગેસના બિલ ઘટાડવા NSW સરકારનું 20 લાખ ડોલરનું ફંડ: વિવિધ સમુદાયોને મળશે મદદ

Household energy prices
EMBARGOED TO 0001 MONDAY JUNE 29 File photo dated 02/02/22 of an online energy bill. Household energy prices are rising by £221 a year from Wednesday, but people may be spared further pain in October thanks to retreating wholesale costs after the US and Iran agreed a deal to end the war. Issue date: Monday June 29, 2026.. Ofgem´s price cap will lift by 13% or £18 a month from July 1 to £1,862 a year for the average household using both electricity and gas, after the Middle East conflict sent global energy costs soaring. Photo credit should read: Jacob King/PA Wire Credit: Jacob King/PA

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Hannah Hodson

Presented by Anjali Gajjar

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ન્યૂ સાઉથ વેલ્સ સરકાર સ્થાનિક સામાજિક સંસ્થાઓને 20 લાખ ડોલરની ગ્રાન્ટ આપી રહી છે, જેથી વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતા સમુદાયો અને નવા માઇગ્રન્ટ્સ વીજળી-ગેસના બિલ સમજી શકે અને ઘરગથ્થુ ખર્ચ ઘટાડી શકે. 'સિડની કમ્યુનિટી ફોરમ' જેવી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા વર્કશોપ લોકોને સરકારી રિબેટ મેળવવામાં અને 'એનર્જી મેડ ઇઝી' જેવા ટૂલ્સ દ્વારા બિલમાં ૨૦% સુધીની બચત મેળવવામાં મદદ કરે છે. તેની વધુ વિગતો મેળવો અહેવાલમાં.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now