ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયેલા ભારતીયોને વતન પરત જવા ચાર્ટર્ડ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરાઇ રહી છે, ખાનગી સંસ્થા દ્વારા આયોજિત મેલ્બર્નથી બેંગલોરની ચાર્ટર્ડ ફ્લાઇટ્સની વિશ્વસનીયતા તથા એરપોર્ટ પરના અનુભવો વિશે હેમાંશુ કુલરિયાએ SBS Gujarati સાથે વાત કરી હતી.
ALSO READ
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






