ઓસ્ટ્રેલિયામાં સૌથી ઉંચી ધાતુની પ્રતિમાઓમાંની એકનું સિડની ખાતે અનાવરણ

Neelkanth Varni Statue.jpg

One of Australia's tallest metal statues was unveiled in Sydney. Credit: SBS Hindi

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયાના સિડનીમાં BAPS સંસ્થા દ્વારા નિલકંઠ વર્ણીની લગભગ 15 મીટર ઉંચી ધાતુની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં સંપ્રદાયના અનુયાયીઓએ ભાગ લીધો હતો. પ્રતિમાના અનાવરણ પ્રસંગને વર્ણવતો અહેવાલ મેળવો.

પ્રતિમા વિશે વધુ માહિતી નીચે આપવામાં આવેલી વીડિયો સ્ટોરી દ્વારા મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now