ઈન્ટરનેટની દુનિયા માં સાચા-ખોટા વિષે સમજણ આપતી મમ્મી
Mum stickers Source: SBS
જો તમે વૉટ્સએપ , ફેસબૂક , ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ વપરાતા હશો તો ઓનલાઇન હેટ સ્પીચ નો સામનો જરૂર કર્યો હશે. જાત અનુભવ ન હોય તો જોયું, વાંચ્યું કે સાંભળ્યું હશે. ઈન્ટરનેટ પર ઘૃણા , તિરસ્કાર અને અપમાન જનક વાતો સામે પ્રતિકાર કરવા એક ઓનલાઇન મમ્મી તૈયાર કરવા માં આવી રહી છે. શું કરે છે આ ઓનલાઇન મમ ? નીતલ દેસાઈ રજૂ કરે છે વધુ વિગતો .
Share




