વિશ્વના પાંચ શહેરોમાં એક ઓનલાઇન મેપિંગ ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં ઓસ્ટ્રેલિયાનું સિડની શહેર અને ભારતની રાજધાની દિલ્હીનો સમાવેશ છે. આ વેબસાઈટ પર મહિલાઓ સતામણીના બનાવોની વિગતો નોંધાવી શકે છે. માહિતી એકઠી થતા શહેરના એ વિસ્તારોની યાદી તૈયાર થઇ શકશે જ્યાં સ્ત્રીઓ અસુરક્ષિત છે.
Share






