ઓપન બેન્કિંગ અંતર્ગત, 1લી જુલાઇ 2020થી ઓસ્ટ્રેલિયાની વિવિધ બેન્ક એકબીજાના ગ્રાહકોની નાણાકિય ડેટાની માહિતી મેળવી શકશે. ઓપન બેન્કિંગ શું છે અને તે કેવી રીતે ગ્રાહકોને અસર કરશે તે વિશે મૃગેશભાઇ સોનીએ માહિતી આપી હતી.
હાઇલાઇટ્સ
- ઓપન બેન્કિંગ દ્વારા ગ્રાહકો તેમની તમામ બેન્કોની માહિતી એક જ પ્લેટફોર્મ પર સાચવી શકશે
- ઓપન બેન્કિંગ વડે બેન્ક ગ્રાહકને વધુ સારી ઓફર આપી શકશે. જેથી ગ્રાહક પાસે જે-તે બેન્કની સેવાનો લાભ લેવાની તક રહેશે.
- ગ્રાહકોની અંગત માહિતી બેન્ક તથા વિવિધ સર્વિસ પૂરી પાડતી કંપનીઓ સુધી પ્રસરી શકવાનું જોખમ છે
ALSO READ
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






