નવા દેશમાં અનુભવાતી એકલતા દૂર કરવા શું કરશો ?

Welcome2Sydney program Source: Supplied
ભાષાબાધ, સામાજિક - સાંસ્કૃતિક ભેદ અને મિત્રો - પરિજનોનો વિરહ જેવા ઘણા કારણો છે જેના કારણે ઓસ્ટ્રેલિયા આવનાર નવા આગંતુકો એકલતા અનુભવે છે. આ સાથે ઓસ્ટ્રેલિયન જીવનશૈલી વિષેની ઓછી કે નહિવત જાણકારી મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં બાધા રૂપ બને છે, તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થાય તેવા ઘણાં કાર્યક્રમો વિવિધ સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે. તો આવો જાણિએ આ અંગેની માહિતી...
Share