પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઓસ્ટ્રેલિયાથી અનેક નર્સોને ભારત મોકલવામાં આવી હતી

Patients and nurses of Ward 31, Colaba War Hospital, Bombay, make Christmas decorations on the verandah of the ward. Source: Australian War Memorial/Public Domain
આજે જેને આપણે મુંબઈની ઓળખ સમી તાજ મહાલ હોટેલ તરીકે જાણીએ છીએ તે પ્રથમ વિશ્વ યુદ્ધના સમયે એક દવાખાના તરીકે કામ કરતુ મકાન હતું. અને તે સમયે ઓસ્ટ્રેલિયાથી અનેક નર્સને ઘાયલ સૈનિકોની સારવાર માટે ભારત મોકલવામાં આવી હતી. આજનો દિવસ ૧૧ નવેમ્બર એટલે પ્રથમ વિશ્વ યુદ્ધ સમાપ્તિનો દિવસ છે, તે નિમિત્તે આવો જોઈએ ભારતને પહેલા વિશ્વ યુદ્ધ જોડે સાંકળતી કેટલીક વાતો.
Share




