'ભારત સાથે જોડાયેલાં રહેવા ત્યાંની પરિસ્થિતિ વિષે માહિતગાર રહો': નગીનદાસ સંઘવી

Padma Shri Nagindas Sanghavi Source: Facebook
ગુજરાતના ખૂબ જાણીતા કટારલેખક, વક્તા અને વિદ્વાન રાજકીય વિશ્લેષક શ્રીનગીનદાસ સંઘવીને આ વર્ષે ભારતનું ઉચ્ચ પદ્મ શ્રી સન્માન મળશે. સાહિત્ય અને શાસ્ત્રો વિષે ખૂબ ઊંડું વાંચન અને સમજ ધરાવતા આ 99 વર્ષીય સ્પષ્ટવક્તા SBS Gujarati સાથે વાત કરે છે કે કેવી રીતે ભારતથી બહાર રહીને પણ ભારત સાથે જોડાયેલાં રહી શકાય.
Share




