SKIP TO MAIN CONTENT

પ્રગતિશીલ દિવ્યાંગ ખેડૂત ગેનાભાઇ પટેલને પદ્મશ્રી..

Genabhai receiving Padmashri
Genabhai receiving Padmashri Source: Genabhai patel

ખેતી એટલે તો શરીર શ્રમનું કામ અને ગેનાભાઇ દિવ્યાંગ.! એમણે શારીરિક ખોડને ગણકારી નહિ પણ પડકારી અને મેળવ્યું કૃષિ ક્ષેત્રે પદ્મશ્રી સન્માન. દાડમની ખેતી કરી વર્ષે લાખોની કમાણી મેળવનાર અને અનેક ખેડુઓને આ માર્ગ ચીંધનાર ગેનાભાઇ પટેલ વાત કરે છે જેલમ હાર્દિક સાથે પોતાના સંઘર્ષની..


Published

Updated

By Jelam Hardik

Source: SBS



Skip to podcast episode content

ખેતી એટલે તો શરીર શ્રમનું કામ અને ગેનાભાઇ દિવ્યાંગ.! એમણે શારીરિક ખોડને ગણકારી નહિ પણ પડકારી અને મેળવ્યું કૃષિ ક્ષેત્રે પદ્મશ્રી સન્માન. દાડમની ખેતી કરી વર્ષે લાખોની કમાણી મેળવનાર અને અનેક ખેડુઓને આ માર્ગ ચીંધનાર ગેનાભાઇ પટેલ વાત કરે છે જેલમ હાર્દિક સાથે પોતાના સંઘર્ષની..



Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now