"રાસ રમાડવા અને સંગીતના રંગો થી ઓસ્ટ્રેલિયનોને રંગવા તૈયાર છું:" પાર્થિવ ગોહિલ
Parthiv Gohil Source: Parthiv Gohil
પાર્થિવ ગોહિલ એક બહુમુખી ગાયક છે. શાસ્ત્રીય, સુગમ, લોકગીત કે પછી ફિલ્મી ગીતો બધી જ શૈલીમાં પાર્થિવના સ્વર ગમી જાય તેવા છે. પાર્થિવ પોતાની ઓસ્ટ્રેલિયા ની પહેલી મુલાકાતને યાદગાર બનાવવા રાસલીલા અને કલર્સ ઓફ ઇન્ડિયા - બે કોન્સેપટ લઇને આવી રહ્યા છે. પાર્થિવ ગોહિલ સાથે હરિતા મહેતાની ખાસ મુલાકાત
Share




