સસ્તી ટિકિટ મેળવવાની લ્હાય અને ક્યાંક આપણે ઇવેન્ટમાં જવાના રહી જઈએ તો ? એવા ડરનો લાભ લઈને સ્કેમર્સ ભ્રામક સસ્તી ટિકિટોની જાહેરાત કરી પૈસા પડાવી લે છે. સમગ્ર વિગત સાંભળો આ અહેવાલમાં.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.








