SKIP TO MAIN CONTENT

ડોલર ઓસ્ટ્રેલિયાનું ચલણ બન્યો તેના છ દાયકાના રસપ્રદ ઇતિહાસ વિશે જાણો

AUSTRALIAN CURRENCY STOCK
Australia's currency didn't always look like this (AAP) Source: AAP / JAMES ROSS/AAPIMAGE

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Stephanie Youssef

Presented by Sushen Desai

Source: SBS


Skip to podcast episode content

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં પાઉન્ડ અને શિલિંગ્સને બદલે ડૉલર અને સેન્ટ્સ અપનાવ્યાને ૬૦ વર્ષ પૂરા થયા છે, જે દેશના આર્થિક ઈતિહાસમાં લેવાયેલો એક મહત્વપૂર્ણ વળાંક હતો. વર્ષ ૧૯૬૬માં થયેલા આ બદલાવે માત્ર ગણતરી જ સરળ નથી કરી, પણ ઓસ્ટ્રેલિયાને એક નવી આધુનિક ઓળખ પણ આપી હતી,. જાણો આ ઐતિહાસિક સફર વિશે અને જુઓ કે કેવી રીતે રોયલ ઓસ્ટ્રેલિયન મીન્ટ આજે પણ સિક્કાઓ દ્વારા દેશના વારસાને સાચવી રહ્યું છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcastsને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now