વેલેન્ટાઇન ડે પર લોન્ચ કરવામાં આવેલા ઓસ્ટ્રેલિયન ડોલરનો ઇતિહાસ

Australian dollars in Sydney, Friday, Jan. 15, 2016. (AAP Image/Joel Carrett) NO ARCHIVING Source: AAP
વેલેન્ટાઇન ડે પર ઑસ્ટ્રેલિયન ડૉલર લોન્ચ કરવામાં આવ્યો હતો. જેનું સૌથી પહેલું નામ 'રોયલ' પસંદ થયું હતું તે આજે ઓસ્ટ્રેલિયન ડોલર કેમ કહેવાય છે? આવો જોઈએ ઓસ્ટ્રેલિયન ડૉલરનો ઇતિહાસ સંક્ષિપ્તમાં.
Share