આપણી વાત: જળરંગોથી અમદાવાદની પોળને જીવીત કરતા આરતીબેન પટેલનું સિડનીમાં પ્રદર્શન

Copy of SBS Audio YouTube End Card 2 (2).jpg

Indian artist Aarti Patel alongside her artworks. Credit: Aarti Patel

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


અમદાવાદની પોળો અને ભારતીય વારસાને જળરંગોથી કાગળ પર ઉતારીને ભારતીય સંસ્કૃતિને સિડની લઇને આવી રહ્યા છે કલાકાર આરતીબેન પટેલ. તેમણે તેમની કલાની યાત્રા કેવી રીતે શરૂ કરી, કેવા હતા તેમના અનુભવ તે આરતીબેને SBS Gujarati સાથે વહેંચ્યા હતા.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Recommended for you

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now