SKIP TO MAIN CONTENT

લાખો ઓસ્ટ્રેલિયન કર્મચારીઓના વેતનમાં જુલાઈથી 4.75 ટકાનો વધારો

wage decline
Millions of Australian employees are set to receive a 4.75 per cent wage increase in July, after the Fair Work Commission handed down its annual wage review. Source: SBS

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Sydney Lang

Presented by Sushen Desai

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ફેર વર્ક કમિશન દ્વારા વાર્ષિક વેતન સમિક્ષા રજૂ કર્યા પછી, જુલાઈમાં લાખો ઓસ્ટ્રેલિયન કર્મચારીઓને 4.75 ટકા વેતન વધારો મળવા જઈ રહયો છે. યુનિયન જૂથોએ આ આંકડાનું સ્વાગત કર્યું છે, અને કહ્યું છે કે તેનાથી કામદારો પાછા સક્ષમ થઈ શકશે. બીજી તરફ, વ્યાપારી જૂથોનું કહેવું છે કે આ પગલાથી ફુગાવો વધુ ખરાબ થશે અને વ્યવસાયો પર વધુ દબાણ આવશે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now