પિંક સારી પ્રોજક્ટ - ભારતીય સમુદાય માં સ્તન કેન્સર
Dr Palu Malaowala
NSW માં રહેતી ભારતીય અને શ્રીલંકા ની સ્ત્રીઓ માં સ્તન ના કેન્સર વિષે સૌથી ઓછી જાગરૂકતા છે. વિવિધ સમુદાયો ની સરખામણી માં આ બે સમુદાયો ની સ્ત્રીઓ નિયમિત ચેક-અપ કરાવતી નથી . સમયસર નિદાન કરાવી સ્તન ના કેન્સર માં થી ઉગરી ગયેલ ડો પલ્લુ મલાવાલા સાથે નીતલ દેસાઈની વાતચીત
Share