ઓસ્ટ્રેલીયામાં મેડીસીન ભણવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન
SBS Source: SBS
મેડીસીનમાં એડમીશન લેવુ હોય તો તે માટે ક્યાર થી તૈયારી શરૂ કરશો ? હાય સ્કૂલમાં કયા વિષયો પસંદ કરશો ? બારમા ધોરણની પરીક્ષાના માર્ક્સ ઉપરાંત શું શું જોઇશે ?મેડીસીનના બીજા વર્ષમાં ભણતી કૃપા શાહ એ તેમના અનુભવો પરથી આપેલ થોડી ટીપ્સ
Share




