Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

નવરાત્રીમાં પરંપરાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઉજાગર કરતા ભારતીયમૂળના ખૈલેયાઓ

Mahek and radhe.jpg

નવરાત્રીમાં ગરબે ઘુમતી ગોપીઓ મહેક પંડયા અને રાધે બાવડા. Credit: Mahek and Kush Soni

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Mirani Mehta

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


નવરાત્રીમાં ગુજરાતીઓ માતાજીની આરાધાનાની સાથે ગરબા પણ મન મુકીને કરતા હોય છે. ત્યારે મિત્રો વિદેશની ધરતી પર મોટા થઇને પરંપરાને અપનાવતા ગરવી ગુજરાતીઓ પણ છે કે જેઓ રિવાજોને જાળવી રાખે છે. વિદેશમાં વસીને પણ પરંપરાગત પહેરવેશથી માંડીને ગરબામાં પારંગત હોય છે. અહેવાલમાં સંવાદો છે રાધે બાવડા અને મહેક પંડયાની સાથે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now