પોલીસ અને સમુદાય વચ્ચેનો સહકાર, ગુનાખોરી નાથવામાં અકસીર

Copy of SBS Audio YouTube End Card 2 (1).jpg

Amar Brahmbhatt.jpg

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


૭ સપ્ટેમ્બર ‘પોલીસ સહકાર દિવસ’ના અવસરે, મેલબોર્નના ગુજરાતી પોલીસ અધિકારી અને સામાન્ય રહેવાસી સાથે વિશેષ ચર્ચા, કેવી રીતે પડોશીઓ અને સમુદાયના સભ્યો પોતાના સહકારથી કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવી શકે છે, અને મેલબોર્નને વધુ સુરક્ષિત અને શાંતિમય શહેર બનાવવામાં મદદરૂપ થાય છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now