ચુંટણી પ્રચારમાં વ્યસ્ત રાજકારણીઓ માટે આરોગ્ય સેવાનું wishlist
Empty beer kegs outside a pub in Sydney (AAP) Source: AAP
ઓસ્ટ્રેલીયામાં બીજી જુલાઈ એ કેન્દ્રની ચુંટણીને પગલે નવી સરકાર ગમે તેની આવે , માદક દ્રવ્યો ના દુરૂપયોગ સામે નવા કાયદા અમલ માં લાવે તેવી માંગણી ઉઠી છે. આરોગ્ય સેવાના wishlist માં કયા કાયદા છે ? આવો જોઈએ વિગતે
Share




