ઓસ્ટ્રેલિયામાં ઇટાલિયન સમુદાયના યોગદાનને વર્ણવતી વાત

Gnocchi2.jpg

Enzo Clappis and Gnocchi (R) credit: SBS Doherty/Luca Ciano

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા ઓડિયો બટન પર ક્લિક કરો.


વર્ષ 1950 અને 60ના દાયકામાં હજારો ઇટાલિયનો ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતરિત થયા ત્યારે તેમની સાથે વિવિધ પ્રકારની ખાવા પીવાની વાનગીઓ અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરવાની નવી રીતો સાથે લાવ્યા હતા. દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં એક પ્રોજેક્ટ આકાર લઇ રહ્યો છે. જેનો હેતુ ઓસ્ટ્રેલિયામાં ઇટાલીયન સ્થળાંતરિતોના યોગદાનને જાળવી રાખવાનો છે. આ પ્રોજેક્ટ શરૂઆતના સમયમાં આવેલા અગ્રણીઓના મૌખિક ઇતિહાસને રેકોર્ડ કરે છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now